લગ્ન વિવાદમાં સુપ્રીમકોર્ટની ટિપ્પણી: 'એકબીજાને માફ કરો અને Move on કરો'
Published on: 27th July, 2025
Supreme Courtએ લગ્ન વિવાદમાં ફસાયેલા ફાઈટર પાઈલટ (જેણે બાલાકોટ એર સ્ટ્રાઈકમાં ભાગ લીધો હતો) અને તેની IIMથી સ્નાતક પત્નીને સલાહ આપી કે તેઓ એકબીજાને માફ કરે અને Move on કરે. પત્ની એક IT ફર્મમાં કાર્યરત છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ભાવનાત્મક હતી.

Published on: July 27, 2025