ચોટીલા-થાનગઢ રોડ પર ગેરકાયદે ખનન પર કાર્યવાહી, 35 લાખના લોડર અને ડમ્પર જપ્ત.
Published on: 27th July, 2025
ચોટીલા નજીક ગેરકાયદેસર સેન્ડ સ્ટોનના ખોદકામ વખતે એક લોડર અને ડમ્પર (કિંમત: રૂ. 35 લાખ) જપ્ત કરાયા. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને ટીમ દ્વારા "ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017" હેઠળ કાર્યવાહી થશે. ખનિજ ચોરી અટકાવવા આ કાર્યવાહી થઈ.

Published on: July 27, 2025