ભરૂચ દહેજ: શિવા ફાર્મા કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કામદારના મોત, એક ગંભીર.
ભરૂચ દહેજ: શિવા ફાર્મા કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કામદારના મોત, એક ગંભીર.
Published on: 27th July, 2025

ભરૂચના દહેજ SEZ-1માં શિવા ફાર્મા કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતા બે કામદારના મોત થયા છે અને એક કામદાર ગંભીર રીતે ઘાયલ થયો છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કામદારોને બચવાનો મોકો મળ્યો નહિ. સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સ્થાનિકોમાં તપાસ માત્ર દેખાવ પૂરતી હોવાનો રોષ છે.