ભારે વરસાદ: અમદાવાદ જશોદાનગર ડૂબ્યું, સિદ્ધપુરમાં 200 ઘર પાણીમાં, NH પર ટ્રાફિકજામ અને વરસાદી તબાહીના 10 VIDEO.
Published on: 27th July, 2025
શ્રાવણની શરૂઆતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રાજ્યના વિસ્તારો પ્રભાવિત; અમદાવાદનું જશોદાનગર ગરકાવ, વેજલપુર, સરખેજમાં પાણી ભરાયા. મહેસાણામાં કાર, ટ્રેક્ટર તણાયા, બનાસકાંઠામાં કાર ડૂબી, Palanpur-Ahmedabad NH પર 10 KM સુધી ટ્રાફિકજામ. સિદ્ધપુરમાં 200 ઘરોમાં પાણી ભરાતા રેસ્ક્યૂ કરાયું.

Published on: July 27, 2025