લાડકી બહિન યોજનામાં 14000 પુરુષોએ 21 કરોડ મેળવ્યાનો દિગ્ગજ મહિલા નેતાનો દાવો.
Published on: 27th July, 2025
Maharashtraની 'લાડકી બહિન' યોજનામાં ભ્રષ્ટાચારનો NCP(SP)નો આરોપ, 14,000 પુરુષોને લાભ મળ્યાનો દાવો. સુપ્રિયા સુલેએ CBI તપાસની માગ કરી છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પૈસા વસૂલવાની વાત કરી. August, 2024માં શરૂ થયેલી સ્કીમમાં પુરુષો સામેલ હોવાનો દાવો મીડિયા રિપોર્ટ આધારિત છે.

Published on: July 27, 2025