<> ઘણા દિવસોના વિરામ પછી મેઘરાજાની કૃપા: ઉમરેઠમાં 3 inch, આણંદ-સોજીત્રામાં 1-1 inch વરસાદ પડ્યો.
<> ઘણા દિવસોના વિરામ પછી મેઘરાજાની કૃપા: ઉમરેઠમાં 3 inch, આણંદ-સોજીત્રામાં 1-1 inch વરસાદ પડ્યો.
Published on: 27th July, 2025

<> ઘણા દિવસો પછી આણંદ જિલ્લામાં વરસાદનું આગમન થયું. ઉમરેઠમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 3 inch વરસાદ પડ્યો, જ્યારે આણંદ અને સોજીત્રામાં 1-1 inch વરસાદ નોંધાયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તારાપુરમાં 20 mm, પેટલાદમાં 15 mm, ખંભાતમાં 3 mm, બોરસદમાં 6 mm, અને આંકલાવમાં 8 mm વરસાદ પડ્યો.