જેલમુક્ત પતિએ મિત્ર સાથે મળી પત્ની પર ગેંગરેપ કર્યો; ચારિત્ર્ય પર શંકાથી અત્યાચાર, હાથ-પગ બાંધી તાપીમાં ફેંકવાનું કાવતરું.
Published on: 27th July, 2025
સુરતના કાપોદ્રામાં એક પતિએ જેલમાંથી છૂટી મિત્ર સાથે મળી પત્ની પર ગેંગરેપ કર્યો અને માર માર્યો. ત્યારબાદ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. પતિને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. પોલીસે મુખ્ય આરોપી પતિ અને તેના ત્રણ મિત્રોની ધરપકડ કરી છે. આરોપીઓએ મહિલાને તાપી નદીમાં ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Published on: July 27, 2025