હિંમતનગર રોટરી ક્લબનો 40મો શપથવિધિ સમારોહ: પ્રમુખ રાજેશ અમીનનો 'સેવા ઉત્સવ' ઉજવવાનો સંકલ્પ.
Published on: 27th July, 2025
હિંમતનગર રોટરી ક્લબના વર્ષ 2025-26 માટે નવા પ્રમુખ રાજેશ અમીન અને મંત્રી આકાશ બ્રહ્મભટ્ટની ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો. જેમાં રોટે. નેમેશ રવાણી (ડીજીઇ) શપથવિધિ અધિકારી હતા. પીડીજી ડૉ. અરુણ પરીખ મુખ્ય વક્તા હતા. પ્રમુખ રાજેશ અમીને "સેવા ઉત્સવ" તરીકે વર્ષ ઉજવવાનો નિર્ધાર કર્યો અને રોટરી નવરાત્રી, રોટરી વિસામો જેવા પ્રોગ્રામોની જાહેરાત કરી. સમાજસેવા માટે એવોર્ડ અપાયા.

Published on: July 27, 2025