કાંકણપુર કોલેજમાં છ દિવસીય સહકારી તાલીમ વર્ગ સંપન્ન: યુવાનોને રોજગારી માટે Diploma અને Degree કોર્સ કરવા પ્રોત્સાહિત કરાયા.
કાંકણપુર કોલેજમાં છ દિવસીય સહકારી તાલીમ વર્ગ સંપન્ન: યુવાનોને રોજગારી માટે Diploma અને Degree કોર્સ કરવા પ્રોત્સાહિત કરાયા.
Published on: 27th July, 2025

ગોધરાના કાંકણપુર કોલેજમાં છ દિવસીય યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગ સંપન્ન થયો. આયોજન ગુજરાત રાજ્ય સહકારી સંઘ અને પંચમહાલ જિલ્લા સહકારી સંઘ દ્વારા કરાયું હતું. જેમાં રોજગારીની તકો પર ભાર મૂકાયો. ઓફિસર પારુલબેને પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સ ઉત્પાદન વિશે માહિતી આપી અને યોજનાઓ વિશે વાત કરી. NCOL, NCEL, BBSSL અને રાષ્ટ્રીય સહકાર નીતિ 2025 અંગે માહિતી અપાઈ.