ભુજ: Jubilee સર્કલ પાસે ST બસ ખાડામાં ફસાઈ, ટ્રાફિક જામ.
ભુજ: Jubilee સર્કલ પાસે ST બસ ખાડામાં ફસાઈ, ટ્રાફિક જામ.
Published on: 27th July, 2025

ભુજના Jubilee સર્કલ પર પાલિકાના સમારકામના ખાડામાં ST બસ ફસાઈ જતાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ. બસને બહાર કાઢવા અન્ય બસની મદદ લેવાઈ, પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી. નગરપાલિકા દ્વારા યોગ્ય સૂચના બોર્ડ ન મુકવાના કારણે ઘટના બની. સ્થાનિકોએ પાલિકાને સાવચેતી રાખવા અપીલ કરી.