ભુજ બ્રહ્મસમાજની "એક પરિવાર-એક વૃક્ષ" મુહિમ: 1000 વૃક્ષો વાવવાનો લક્ષ્ય. પર્યાવરણ જતનનો અનોખો પ્રયાસ.
Published on: 27th July, 2025
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજે પર્યાવરણ સંરક્ષણ માટે "એક બ્રહ્મ પરિવાર – એક વૃક્ષ" અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ એક વર્ષમાં 1000 વૃક્ષો વાવવાનો લક્ષ્ય છે, જેનો શુભારંભ ભગવાન પરશુરામ મંદિર ખાતે કરવામાં આવ્યો હતો. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. "વૃક્ષ છે તો જીવન છે – પર્યાવરણ બચાવો, જીવન બચાવો"ના સંદેશ સાથે સમાજને અભિયાનમાં જોડાવવા સંકલ્પબદ્ધ કરાયો.

Published on: July 27, 2025