નવસારી: AB સ્કૂલમાં ધોરણ 9-10ના 100 વિદ્યાર્થીઓની 'વોઇસ ઓફ ધ ફ્યુચર' થીમ પર ત્રણ ભાષામાં વક્તૃત્વ સ્પર્ધા
નવસારી: AB સ્કૂલમાં ધોરણ 9-10ના 100 વિદ્યાર્થીઓની 'વોઇસ ઓફ ધ ફ્યુચર' થીમ પર ત્રણ ભાષામાં વક્તૃત્વ સ્પર્ધા
Published on: 27th July, 2025

નવસારીની AB સ્કૂલમાં 'વોઇસ ઓફ ધ ફ્યુચર' થીમ પર ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. જેમાં ગુજરાતી, હિન્દી અને ENGLISH ભાષામાં વિદ્યાર્થીઓએ વિચારો રજૂ કર્યા. 'મારું ઘર મારી દુનિયા', 'માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ધી વાઇ-ફાઇ ઓફ માય હાર્ટ' જેવા વિષયો પર રજૂઆત થઈ. સ્પર્ધામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં 21 ફાઇનલમાં પહોંચ્યા. વિજેતાઓને ઇનામો અપાયા.