અનિલ અંબાણીની કંપનીઓ પર EDની કાર્યવાહી પૂર્ણ: 3 દિવસમાં 35 સ્થળોએ દરોડા, ₹3000 કરોડની લોનમાં છેતરપિંડીના આરોપ.
Published on: 27th July, 2025
અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલાં 35થી વધુ સ્થળો પર EDના દરોડા પૂરા થયા. આ કાર્યવાહી 24 જુલાઈથી શરૂ થઈ હતી. દરોડામાં આશરે 50 જેટલી કંપનીઓ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, યસ બેંકમાંથી ₹3000 કરોડની લોન છેતરપિંડી કેસ બાબતે દિલ્હી અને મુંબઈમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી PMLAની કલમ 17 હેઠળ થઈ હતી. રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જણાવ્યું કે, EDની આ કાર્યવાહીથી કંપનીના વ્યવસાય, નાણાકીય કામગીરી કે શેરધારકો પર કોઈ અસર થશે નહીં.

Published on: July 27, 2025