હત્યા કેસના આરોપી અભિનેતા દર્શનનું જજ સામે નિવેદન: 'મને ઝેર આપી દો'. (nearly 13 words)
હત્યા કેસના આરોપી અભિનેતા દર્શનનું જજ સામે નિવેદન: 'મને ઝેર આપી દો'. (nearly 13 words)
Published on: 09th September, 2025

Renukaswamy Death Case: કર્ણાટકના ચર્ચિત રેણુકાસ્વામી હત્યા કેસમાં આરોપી અભિનેતા દર્શને કોર્ટમાં ચોંકાવનારું નિવેદન આપ્યું. તેણે કહ્યું કે તે જેલમાં રહેવા માંગતો નથી, તેની હાલત ખરાબ છે. આવી જિંદગી જીવવા કરતા તેને ઝેર આપી દેવામાં આવે. તે આવી રીતે જીવી શકતો નથી. (nearly 58 words)