PM મોદીના 38 વિદેશ પ્રવાસમાં 325 કરોડનો ખર્ચ, 4 વખત અમેરિકાની મુલાકાત.
Published on: 25th July, 2025
વડાપ્રધાન મોદીના 5 વર્ષમાં 38 વિદેશ પ્રવાસ પાછળ 325 કરોડનો ખર્ચ થયો, જેમાં અમેરિકામાં 74 કરોડ, ફ્રાન્સમાં 41 કરોડ અને જાપાનમાં 33 કરોડનો ખર્ચ થયો. આ વર્ષે PM મોદીના 9 વિદેશ પ્રવાસની વિગતો હજુ તૈયાર કરાઈ નથી. સંસદમાં વિપક્ષે PM Modi ના વિદેશ પ્રવાસ અંગે માહિતી માગી.

Published on: July 25, 2025