જોબન છલકે: જવાબદારી માત્ર દીકરીના બાપની?: શું લગ્ન પછી પણ દીકરીની જવાબદારી ફક્ત તેના પિતાની જ હોય છે?
જોબન છલકે: જવાબદારી માત્ર દીકરીના બાપની?: શું લગ્ન પછી પણ દીકરીની જવાબદારી ફક્ત તેના પિતાની જ હોય છે?
Published on: 29th July, 2025

રશ્મિ અને રાજનના લગ્નને બે વર્ષ થયાં, પણ એક ગેરકાયદેસર મકાનના લીધે રશ્મિની જવાબદારી ફરીથી તેના માતા-પિતા પર આવી ગઈ. Rajanની બેદરકારી અને માતાની જીદ સામે રશ્મિના પિતાએ ભાડાનું મકાન શોધી આપ્યું. દીકરી સાથે લગ્ન કર્યા પછી પતિની કોઈ જવાબદારી નહીં? શું આ ભલમનસાઈનો ફાયદો ઉઠાવવા જેવું નથી?