અંબાજી મંદિરથી ગબ્બર સુધી 'શક્તિ કૉરિડોર' રૂ. 1632 કરોડના મેગા માસ્ટર પ્લાનથી બનશે.
અંબાજી મંદિરથી ગબ્બર સુધી 'શક્તિ કૉરિડોર' રૂ. 1632 કરોડના મેગા માસ્ટર પ્લાનથી બનશે.
Published on: 29th July, 2025

Ambaji Templeને મોડેલ ટેમ્પલ ટાઉન તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન અંતર્ગત અંબાજી મંદિરથી ગબ્બર સુધી 'શક્તિ કૉરિડોર' બનાવવામાં આવશે, જેનાથી યાત્રાધામનો બહુમુખી વિકાસ થશે અને લાખો શ્રદ્ધાળુઓને સુવિધા મળશે. ટૂંક સમયમાં પ્રથમ તબક્કાનું કામ શરૂ થશે.