ઊંચી ફી વસૂલતા UAEના ફાસ્ટ ટ્રેક વિઝાથી દૂર રહેવા ICPની ચેતવણી.
ઊંચી ફી વસૂલતા UAEના ફાસ્ટ ટ્રેક વિઝાથી દૂર રહેવા ICPની ચેતવણી.
Published on: 29th July, 2025

UAEએ ફાસ્ટ ટ્રેક વિઝાની જાહેરાતોથી દૂર રહેવા સલાહ આપી છે, કારણ કે ઊંચી ફી વસૂલવામાં આવે છે. ICPએ ચેતવણી આપી છે કે આ સેવાઓ બનાવટી છે અને સરકાર દ્વારા અધિકૃત નથી. થર્ડ પાર્ટીને કોઈ વિશેષાધિકાર અપાયો નથી. રહેવાસીઓ, નાગરિકો અને મુલાકાતીઓને ઓનલાઈન ફાસ્ટટ્રેક વિઝાથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.