વડોદરા કોર્પોરેશન દ્વારા રાત્રી બજાર અને છાણીની Food Shop જાહેર હરાજીથી ભાડે આપવાની કાર્યવાહી.
વડોદરા કોર્પોરેશન દ્વારા રાત્રી બજાર અને છાણીની Food Shop જાહેર હરાજીથી ભાડે આપવાની કાર્યવાહી.
Published on: 29th July, 2025

Vadodara Corporation દ્વારા આજવા રોડ રાત્રી બજારની 18 અને છાણીની 10 દુકાનો જાહેર હરાજીથી ભાડે અપાશે. સયાજીપુરા રાત્રી બજારની દુકાનો વાર્ષિક ધોરણે વાપર ઉપયોગ ફી નક્કી કરી ત્રણ વર્ષ માટે અપાશે. જેમાં જનરલ કેટેગરીની દુકાનોનો પણ સમાવેશ થાય છે. આ Food Shop માટે હરાજી ટૂંક સમયમાં યોજાશે.