નવસારી માટે ખુશખબર: વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ રેલ મંત્રાલયે સ્વીકાર્યું, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે.
Published on: 29th July, 2025
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની આગેવાનીમાં રેલ મંત્રી સાથેની બેઠકમાં નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની માંગણી સ્વીકારાઈ. ટૂંક સમયમાં જાહેરાત થશે. સ્ટેશન આધુનિકીકરણ, પ્લેટફોર્મ વિસ્તરણ, પાર્કિંગ, એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લોકલ ટ્રેન સેવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. રેલ મંત્રીએ તાત્કાલિક કાર્યવાહીનો વિશ્વાસ આપ્યો તથા મેમુ ટ્રેન માટે પણ રજૂઆત કરાઈ. વંદે ભારત સ્ટોપેજથી જિલ્લાના મુસાફરોને ફાયદો થશે.

Published on: July 29, 2025