વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત: યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત.
વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત: યોગ્ય વ્યવસ્થા ગોઠવવા રજૂઆત.
Published on: 29th July, 2025

Vadodaraમાં દશામાના તહેવાર નિમિત્તે મૂર્તિ વિસર્જન માટે માંજલપુર ખાતે કૃત્રિમ તળાવમાં ગત વર્ષ કરતાં વધુ સતર્કતા રાખવા મહિલા કાર્યકરે આવેદનપત્ર આપ્યું. સામાજિક કાર્યકર કુમકુમ મજમુદાર અને એડવોકેટ ભાવિન વ્યાસે જણાવ્યું કે ગયા વર્ષે માઈ ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને તળાવ ખાતેનું આયોજન ખરાબ હતું.