બાઈક, રીક્ષા, કાર પછી હવે વડોદરામાં 40 સીટર બસની ચોરી થતા પોલીસ તપાસ શરૂ.
બાઈક, રીક્ષા, કાર પછી હવે વડોદરામાં 40 સીટર બસની ચોરી થતા પોલીસ તપાસ શરૂ.
Published on: 29th July, 2025

Vadodara Crime: વડોદરામાં વાહન ચોરી વધી, ચોરોએ હવે ભારદારી વાહનો પણ ચોરવાનું શરૂ કર્યું છે. શહેરમાં ટુવિલર અને રીક્ષાની ચોરી સામાન્ય છે, પણ હવે ટેન્કર, ટ્રેલર અને ડમ્પર પછી 40 સીટર બસની ચોરી થઈ છે. આ બસ એક ખાનગી કંપનીની હતી. પોલીસ તપાસ ચાલુ.