ડ્રાઇવર મોબાઇલમાં મસ્ત, JCB થાંભલા સાથે અથડાયું: અકસ્માતથી તંત્ર ત્રસ્ત.
Published on: 29th July, 2025
Vadodara Accident: વડોદરામાં JCB ડ્રાઇવર મોબાઇલમાં વ્યસ્ત હતો, ત્યારે JCB ઇન્ટરનેટના વાયરોમાં ભરાઈ ઇલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયું. હરણી વારસિયા રીંગરોડ પર આ ઘટના બની, જેમાં ડ્રાઇવર ફોનમાં વ્યસ્ત હોવાથી આ અકસ્માત થયો હોવાના આક્ષેપો થયા છે. ડ્રાઇવર ભાન ભૂલીને મોબાઇલમાં વ્યસ્ત હતો.

Published on: July 29, 2025