ટ્રાફિક નિયમ તોડનારનો ફોટો પાડો અને રૂ. 50,000 જીતો, આ ઓફર Delhi પોલીસની!
ટ્રાફિક નિયમ તોડનારનો ફોટો પાડો અને રૂ. 50,000 જીતો, આ ઓફર Delhi પોલીસની!
Published on: 29th July, 2025

Delhi ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને રોકવા માટે એક યોજના બનાવી છે. જેમાં રેડ સિગ્નલ તોડનારા, રોંગ સાઈડ વાહન ચલાવનારા કે આડેધડ પાર્કિંગ કરનારા લોકોના ફોટા પાડીને તમે રૂ. 50,000 સુધીનું ઈનામ જીતી શકો છો. આ યોજના Delhiના લોકો માટે છે, જેથી ટ્રાફિક નિયંત્રણમાં મદદ મળે.