ડ્રાઇવર મોબાઇલમાં મસ્ત: JCB થાંભલા સાથે અથડાયું, તંત્ર ત્રસ્ત.
ડ્રાઇવર મોબાઇલમાં મસ્ત: JCB થાંભલા સાથે અથડાયું, તંત્ર ત્રસ્ત.
Published on: 29th July, 2025

વડોદરા અકસ્માત: વડોદરામાં પાલિકાનું JCB મશીન વારસિયા રોડ પર ઇલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયું, કારણ કે ડ્રાઇવર મોબાઇલમાં વ્યસ્ત હતો. હરણી વારસિયા રીંગરોડ પર JCB ચાલકે ડ્રાઇવિંગ વખતે ફોનમાં ધ્યાન આપતા રસ્તા પરના ઇન્ટરનેટના કેબલો ખેંચાયા અને અકસ્માત થયો. ડ્રાઇવર ભાન ભૂલી મોબાઇલમાં મસ્ત હતો.