અમદાવાદના SG Highway પર 5 ફૂટ ઓવરબ્રિજ બનશે, હાઈકોર્ટના આદેશ બાદ તંત્રનો નિર્ણય.
અમદાવાદના SG Highway પર 5 ફૂટ ઓવરબ્રિજ બનશે, હાઈકોર્ટના આદેશ બાદ તંત્રનો નિર્ણય.
Published on: 29th July, 2025

Ahmedabad Municipal Corporation દ્વારા SG Highway પર પાંચ નવા ફૂટ ઓવરબ્રિજ બનશે. હાઈકોર્ટે SG Highway ની ખામીયુક્ત ડિઝાઇન અને રાહદારીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટના આદેશ પછી આ કાર્યવાહી હાથ ધરાશે.