ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ડેડલાઈન નજીક હોવા છતાં અટવાઈ: કયા મુદ્દે સંમતિ નથી સધાઈ તેની માહિતી.
Published on: 29th July, 2025
US-India Trade Relations: અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈનને હવે માત્ર બે દિવસ બાકી છે, છતાં વેપાર કરારમાં અનિશ્ચિતતા છે. વાટાઘાટો ચાલુ હોવા છતાં નક્કર જાહેરાત નથી. યુએસ ટ્રેડના પ્રતિનિધિ જેમિસન ગ્રીરે વધુ વાટાઘાટોની જરૂરિયાત જણાવી, આથી ટ્રેડ ડીલ માટે હજુ વધુ સમય લાગી શકે છે.

Published on: July 29, 2025