સુરતમાં સરકારી જગ્યા પરથી લારી-ગલ્લાનું દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો.
સુરતમાં સરકારી જગ્યા પરથી લારી-ગલ્લાનું દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો.
Published on: 29th July, 2025

સુરતના પાંડેસરા વિસ્તારમાં સરકારી જગ્યા પરના નડતરરૂપ દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર માથાભારે તત્વોએ હુમલો કર્યો. પરિણામે પાલિકા અને દબાણ કરનારાઓ વચ્ચે ઝપાઝપી થઈ. પરિસ્થિતિ બગડે તે પહેલાં પોલીસને બોલાવવામાં આવી અને police બંદોબસ્ત હેઠળ દબાણ દૂર કરવામાં આવ્યા. Surat મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.