મુંબઈ-અમદાવાદ હાઇવે પર ત્રીજા દિવસે 15 KM ટ્રાફિક: 5 કલાકથી વાહનચાલકો ફસાયા, ટોલટેક્સ છતાં રસ્તા ખરાબ.
Published on: 25th August, 2025
મુંબઈ-અમદાવાદ હાઇવે પર આજે ત્રીજા દિવસે ભયંકર ટ્રાફિક જામ થયો છે, જેમાં વડોદરા નજીક 15 KM લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. વાહનચાલકો 5 કલાકથી ફસાયા છે. Jambuva Bridge પર ખાડાના કારણે ટ્રાફિકજામની સમસ્યા છે, પણ ખાડા પુરવાની કામગીરી શરૂ નથી થઈ. વાહનચાલકોએ આક્રોશ સાથે ટોલટેક્સ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. Mumbai થી નીકળેલા લોકો સમયસર પહોંચી શકતા નથી.

Published on: August 25, 2025