ઓડિશામાં યુટ્યુબર સાગર ટુડુ ડેમમાં તણાયો: VIDEOમાં રીલ બનાવતો હતો, મિત્રોએ બૂમો પાડી પણ બચાવી ના શક્યા.
Published on: 25th August, 2025
ઓડિશાના કોરાપુટમાં ડુડુમા ધોધ પર રીલ શૂટિંગ કરતી વખતે 22 વર્ષીય યુટ્યુબર સાગર ટુડુ પાણીમાં તણાયો. તે પોતાની YouTube ચેનલ માટે વીડિયો બનાવતો હતો. ભારે વરસાદને કારણે માચકુંડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને સાગર પાણીમાં ફસાઈ ગયો. મિત્રોએ બચાવવા પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ રહ્યા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તેની શોધખોળ કરી રહી છે.

Published on: August 25, 2025