ભારત જ્યાં શ્રેષ્ઠ સોદો મળશે ત્યાંથી ઓઇલ ખરીદશે; રશિયાના ભારતીય રાજદૂત ટ્રમ્પના ટેરિફ પર બોલ્યા.
ભારત જ્યાં શ્રેષ્ઠ સોદો મળશે ત્યાંથી ઓઇલ ખરીદશે; રશિયાના ભારતીય રાજદૂત ટ્રમ્પના ટેરિફ પર બોલ્યા.
Published on: 25th August, 2025

ભારતીય રાજદૂત વિનય કુમારના જણાવ્યા અનુસાર, ભારત શ્રેષ્ઠ સોદો ધરાવતા દેશમાંથી જ ઓઇલ ખરીદશે. ભારતની પ્રાથમિકતા 140 કરોડ લોકોને ઊર્જા સુરક્ષા આપવાની છે. Trump સરકારના દબાણ છતાં, ભારત બજાર અને રાષ્ટ્રીય હિતોને ધ્યાને રાખીને નિર્ણય લેશે. ભારત અને રશિયા વચ્ચે OIL આયાત ચુકવણીમાં કોઈ સમસ્યા નહીં થાય કારણ કે રૂપિયા અને રૂબલમાં લેવડદેવડની વ્યવસ્થા છે.