Gir Somnath News: કોરીડોર માટે મકાનો ખાલી કરવાના આદેશથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો.
Published on: 06th August, 2025
સોમનાથ કોરીડોરને લઇને લોકોમાં રોષ ફેલાયો છે, ગ્રામજનોએ તંત્ર અને પોલીસ પર ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. કોરીડોર બનાવવાના નામે લોકોની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે તેવો આક્ષેપ છે. મકાનો ખાલી કરવાની નોટિસથી લોકો ગુસ્સે થયા છે અને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે. લોકોએ 'અમારે કોરીડોર નથી જોઈતો' જેવા સૂત્રોચ્ચાર કર્યા છે. ભવિષ્યમાં તંત્ર સાંભળશે કે લોકો લડશે એ જોવાનું રહ્યું.

Published on: August 06, 2025