નશાખોર પતિએ પત્નીને ₹2.2 લાખમાં વેચી દીધી, કોર્ટના આદેશથી પોલીસ દોડતી થઈ.
Published on: 29th July, 2025
UP ના જૌનપુરમાં એક વ્યક્તિએ ડ્રગ્સ માટે પોતાની પત્નીને ₹2.2 લાખમાં વેચી દીધી. કોર્ટના આદેશ બાદ આ કેસ પ્રકાશમાં આવ્યો, જેના પગલે પોલીસ દોડતી થઈ છે. આ ઘટનાએ સનસનાટી મચાવી છે અને માનવતાને શરમાવે તેવી છે. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને આરોપી પતિની શોધખોળ ચાલુ છે.

Published on: July 29, 2025