નીડરતા: તું ચૂપ ના રહે દીકરી - એક બાળકીની નીડરતાની વાત.
નીડરતા: તું ચૂપ ના રહે દીકરી - એક બાળકીની નીડરતાની વાત.
Published on: 29th July, 2025

રાત્રે લાઈટ ગયા પછી જિગીશા તેની મમ્મીને સોસાયટીના ઝૂલામાં રમતી વખતે અવિ કાકા દ્વારા થયેલ અણગમતા સ્પર્શ વિશે જણાવે છે. માધવી તેને હિંમત આપે છે અને કહે છે કે કોઈ પણ એવો સ્પર્શ કે શબ્દ જે તેને અસુરક્ષિત કરે છે, તે ખોટો છે. ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાય છે અને જિગીશાને સુરક્ષાનો અનુભવ થાય છે. બાળકોને 'સ્પર્શ'ની સમજ સાથે નીડરતા શીખવવી જરૂરી છે.