ગુજરાતમાં વરસાદી તબાહી, ખૂંટ આપઘાત કેસ, કોંગ્રેસ આંદોલન, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ અને કોંગ્રેસ તાલીમ શિબિર.
Published on: 09th September, 2025
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી તબાહી, ત્રણ તાલુકા પાણીમાં ગરકાવ, કચ્છમાં જળબંબાકાર. અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટથી દંપતીનું મોત. ગોંડલમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં Rajdipsinhની મુશ્કેલી વધી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસનું આંદોલન, NSUI દ્વારા જીકાસનો વિરોધ. રામ મોકરિયાએ વિરોધીઓ પર નિશાન તાક્યું. 'સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2025'માં સુરત ત્રીજા ક્રમે આવ્યું. કોંગ્રેસ શહેર-જિલ્લા પ્રમુખોને તાલીમ આપશે.

Published on: September 09, 2025