કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને પત્નીના પાકિસ્તાન તંત્ર તથા ISI સાથે સંબંધની તપાસ NIAને.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને પત્નીના પાકિસ્તાન તંત્ર તથા ISI સાથે સંબંધની તપાસ NIAને.
Published on: 29th July, 2025

આસામ MP ગૌરવ ગોગોઈના પાકિસ્તાન તંત્ર સાથે સંબંધ અને પત્ની એલિઝાબેથ કોલબર્નના ISI સાથે સંબંધના આક્ષેપ થયા છે. CM હિમંતા બિસ્વા સરમાએ આ મામલાની NIA તપાસ માટે ભલામણ કરી છે. રાજ્ય સરકારે આક્ષેપોની તપાસ માટે એનઆઇટીની રચના કરી છે, પરંતુ વધુ તપાસ જરૂરી છે.