પેરેન્ટિંગ: પેરેન્ટ્સ તરીકે બાળકને કઈ દિશામાં વાળવું? બાળક માટે યોગ્ય દિશા પસંદ કરવી મહત્વપૂર્ણ છે.
પેરેન્ટિંગ: પેરેન્ટ્સ તરીકે બાળકને કઈ દિશામાં વાળવું? બાળક માટે યોગ્ય દિશા પસંદ કરવી મહત્વપૂર્ણ છે.
Published on: 29th July, 2025

બાળકને ઉછેરવું એટલે ફક્ત જરૂરિયાતો પૂરી કરવી નહીં, પરંતુ યોગ્ય દિશા આપવી. ઘણા Parents બાળકના future માટે નિર્ણય લે છે, પણ બાળકની ક્ષમતા અને રુચિને ઓળખીને દિશા આપવી જોઈએ. બાળકને ધ્યાનથી સાંભળો, સકારાત્મક દિશા આપો, પ્રેરણા આપો, દબાણ નહીં. બાળકો જોઈને શીખે છે, પ્રેમથી માર્ગદર્શન આપો અને વાત કરવાનું બંધ ન કરો.