વિધવા સાથે સંબંધ બાંધી હત્યા: ટીવી જોઈ મર્ડર શીખેલો અમરેલીનો SERIAL KILLER, ગળું દબાવી જીવ લેતો, ઘરેણું જોઈ ખુશ થતો.
વિધવા સાથે સંબંધ બાંધી હત્યા: ટીવી જોઈ મર્ડર શીખેલો અમરેલીનો SERIAL KILLER, ગળું દબાવી જીવ લેતો, ઘરેણું જોઈ ખુશ થતો.
Published on: 06th November, 2025

2002માં TV જોઈ મર્ડર શીખ્યો. પપ્પાનાં કાકીને પતાવી દીધા, કારણ કે ઘરેણાં હતાં. ગળું દબાવી, ઘરેણાં લીધા. 15-20 દિવસ પહેલાં એક ભાભાએ ઘરે બોલાવ્યો, ડોશી એકલી હતી, એટલે ગળું દબાવી ઘરેણાં લીધા. આ છે મિલન રાઠોડ, અમરેલીનો સાયકો SERIAL KILLER. બધા ટાર્ગેટ ઘરડાં હતાં. IPS નિર્લિપ્ત રાયે 9 મહિનામાં પકડ્યો. કપાસની દલાલીમાંથી ચોરીની લત લાગી, હત્યાના પુરાવા રૂપે ઘરેણાં સાચવતો.