બિહારમાં ચૂંટણીથી અન્ય રાજ્યોના industries ઠપ, infrastructure projects પર અસર.
બિહારમાં ચૂંટણીથી અન્ય રાજ્યોના industries ઠપ, infrastructure projects પર અસર.
Published on: 06th November, 2025

બિહાર વિધાનસભાની ચૂંટણીના કારણે અન્ય રાજ્યોના infrastructure projects ઠપ થયા છે. Real estate, steel foundry જેવા ઉદ્યોગોને અસર થઈ છે કારણ કે મજૂરોની અછત વર્તાઈ રહી છે. Bridge બનાવવા જેવા heavy projectsમાં બિહારના મજૂરોની જરૂર પડતી હોવાથી કામગીરી અટકી ગઈ છે.