જૂન '26 સુધીમાં Sensex 1 લાખને આંબશે: Morgan Stanleyની ધારણા
જૂન '26 સુધીમાં Sensex 1 લાખને આંબશે: Morgan Stanleyની ધારણા
Published on: 06th November, 2025

Morgan Stanleyના મતે ભારતીય શેરબજારમાં કરેક્શન પૂર્ણ થયું છે. ઊભરતાં બજારોની સરખામણીએ ભારતની નબળાઈ લાવતા પરિબળો હવે ઊલટી દિશામાં છે. એકદમ તેજીના કિસ્સામાં Sensex જૂન, 2026 સુધીમાં 1,00,000ના સ્તરને આંબી શકે છે, જેની શક્યતા 30% છે. હાલના સંજોગો જોતાં, Sensex વર્તમાન સ્તરેથી 6.60% વધી 89,000ના સ્તરે જોવા મળી શકે છે, જેની શક્યતા 50% છે.