થાર પર હુમલો: CCTV ફૂટેજમાં ફિલ્મી ઢબે હુમલો, પોલીસે બ્રેઝા કારમાં આવેલા શખ્સોની શોધખોળ હાથ ધરી.
થાર પર હુમલો: CCTV ફૂટેજમાં ફિલ્મી ઢબે હુમલો, પોલીસે બ્રેઝા કારમાં આવેલા શખ્સોની શોધખોળ હાથ ધરી.
Published on: 24th January, 2026

અમદાવાદના વાસણામાં થાર ગાડી પર હુમલો થયો. અજાણ્યા શખ્સોએ "તમે ફાયરિંગ કરીને આવ્યા છો" કહી તોડફોડ કરી. પોલીસે CCTV અને ગાડી નંબરથી તપાસ શરૂ કરી છે. શાહનવાજ નામના વેપારી પર બ્રેઝા ગાડીમાં આવેલા શખ્સોએ હુમલો કર્યો. થાર ગાડીના કાચ તોડી નાખ્યા. આ હુમલો જૂની અદાવતથી થયો છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. Victim is under treatment at Shelby Hospital.