સુરેન્દ્રનગર: GST સ્લેબમાં ફેરફાર થતા ઝાલાવાડમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં ખુશીની લહેર.
Published on: 06th September, 2025
કેન્દ્ર સરકારે GSTમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા, જેમાં 4 સ્લેબમાંથી 2 સ્લેબ કર્યા અને અમુક વસ્તુઓ પરથી GST નાબૂદ કર્યો. ઝાલાવાડમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને નાગરિકોએ આ નિર્ણયને આવકાર્યો. વડાપ્રધાને 15 ઓગસ્ટે આ ફેરફારની જાહેરાત કરી હતી, જેનો અમલ 22 સપ્ટેમ્બરથી થશે. વેપારીઓને રાહત થશે, ઓટોમોબાઈલ અને ફાર્મા ઉદ્યોગને બુસ્ટઅપ મળશે, અને લોકલ વેપારને પ્રોત્સાહન મળશે. ટૂંકમાં, આ ફેરફારથી દરેક વર્ગને ફાયદો થશે.

Published on: September 06, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025