સેન્સેક્સમાં 81000 ક્રોસ કર્યા બાદ પીછેહઠ.
સેન્સેક્સમાં 81000 ક્રોસ કર્યા બાદ પીછેહઠ.
Published on: 09th September, 2025

મુંબઈ : ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નરેન્દ્ર મોદીની પ્રશંસા, વેપાર તાણ ઘટવાના સંકેત, અને GST મુદ્દે રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યું. Federal Reserveની બેઠકમાં વ્યાજ દરમાં કપાતની ધારણાંએ બજારને ટેકો આપ્યો. Midcap શેરોમાં આકર્ષણ વધુ જોવા મળ્યું. જો કે, સેન્સેક્સ તથા NIFTY50 સાધારણ સુધારા સાથે બંધ રહ્યા. પ્રોફિટ બુકિંગને પરિણામે પ્રારંભિક સુધારો ધોવાઈ ગયો. BSE સેન્સેક્સ ઉપરમાં 81171.