નથિંગ (3a) સ્માર્ટફોનનું કમ્યુનિટી એડિશન લોન્ચ: રેટ્રો ડિઝાઇન, માત્ર 1000 યુનિટ, કિંમત ₹28,999.
નથિંગ (3a) સ્માર્ટફોનનું કમ્યુનિટી એડિશન લોન્ચ: રેટ્રો ડિઝાઇન, માત્ર 1000 યુનિટ, કિંમત ₹28,999.
Published on: 11th December, 2025

નથિંગ દ્વારા PHONE (3a)નું કમ્યુનિટી એડિશન લોન્ચ, ફક્ત 1,000 યુનિટ ઉપલબ્ધ. ભારતમાં કિંમત ₹28,999, વેચાણ 13 ડિસેમ્બર, 2025થી શરૂ. આ એડિશન યુઝર્સના આઈડિયાથી બનેલ છે, જેમાં 90ના દાયકાની ગેમ્સથી પ્રેરિત રેટ્રો ડિઝાઇન છે. 12GB રેમ + 256GB સ્ટોરેજ, કસ્ટમ લોક-સ્ક્રીન ક્લોક અને બ્લુ-પર્પલ વોલપેપર્સ તેને ખાસ બનાવે છે. કમ્યુનિટી એડિશન પ્રોજેક્ટમાં યુઝર્સ પાસેથી હાર્ડવેર અને સોફ્ટવેર માટે આઈડિયા મંગાવવામાં આવ્યા હતા.