ડોનાલ્ડ ટ્રમ્પનો વેનેઝુએલાને ઝટકો, રાષ્ટ્રપતિ માદુરોના 3 ભત્રીજાની 6 કંપનીઓ પર પ્રતિબંધ.
ડોનાલ્ડ ટ્રમ્પનો વેનેઝુએલાને ઝટકો, રાષ્ટ્રપતિ માદુરોના 3 ભત્રીજાની 6 કંપનીઓ પર પ્રતિબંધ.
Published on: 12th December, 2025

અમેરિકાના President Donald Trumpએ વેનેઝુએલાથી ડ્રગ હેરફેર કરનારાઓને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અમેરિકી સૈન્યએ વેનેઝુએલા પર નાકાબંધી કરી છે અને જહાજો પર નજર રાખવામાં આવી રહી છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે સિલિયા ફ્લોરેસના ત્રણ ભત્રીજાઓ અને દેશની છ શિપિંગ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા. માદુરોના બે ભત્રીજાઓ ડ્રગ હેરાફેરીમાં સંડોવાયેલા છે અને એક ભત્રીજાએ માદુરો માટે જાસૂસી કરી હતી. રામન કેરેટેરોની કંપનીઓ અને જહાજો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.