OnePlusની 12મી એનિવર્સરી પર 15R સ્માર્ટફોન અને પેડ ગો 2 ટેબ્લેટ લોન્ચ થશે; બેંગલુરુમાં ઇવેન્ટ યોજાશે.
OnePlusની 12મી એનિવર્સરી પર 15R સ્માર્ટફોન અને પેડ ગો 2 ટેબ્લેટ લોન્ચ થશે; બેંગલુરુમાં ઇવેન્ટ યોજાશે.
Published on: 11th December, 2025

OnePlus 15R સ્માર્ટફોન અને પેડ ગો 2 ટેબ્લેટ ભારતમાં લોન્ચ થશે. 17 ડિસેમ્બરે બેંગલુરુમાં ઇવેન્ટ યોજાશે, જે ઓફિશિયલ વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમ થશે. 15R માં સ્નેપડ્રેગન 8 જનરલ-5 પ્રોસેસર, 7400mAh બેટરી અને 50 મેગાપિક્સલ કેમેરો હશે. પેડ ગો 2 માં મીડિયાટેક ડાયમેન્સિટી 7300-અલ્ટ્રા પ્રોસેસર અને 10,050mAh ની બેટરી આપવામાં આવી છે. પેડ ગો 2 સ્ટાઈલો પણ લોન્ચ થશે.