જો ભારત નિકાસ બંધ કરે તો અમેરિકાને શું થશે? મોંઘવારી કેટલી વધશે?
જો ભારત નિકાસ બંધ કરે તો અમેરિકાને શું થશે? મોંઘવારી કેટલી વધશે?
Published on: 11th December, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી આયાત થતા ચોખા પર ટેરિફ લાદવાનું વિચારે છે, કેમકે ભારત, વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશો અમેરિકાને ઓછી કિંમતે ચોખા વેચે છે, જેનાથી અમેરિકાના ખેડૂતોને નુકસાન થાય છે. IBEF મુજબ, ભારતે 2024-25માં અમેરિકામાં આશરે 23.4 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી, જે ભારતના કુલ 5.24 મિલિયન ટન બાસમતી ચોખાના 5 ટકા કરતા પણ ઓછા છે. જ્યારે ભારત માટે યુએસ બજાર નાનું છે, ત્યારે ટ્રમ્પના સતત વધતા ટેરિફ ભારતીય નિકાસકારો પર અસર કરી રહ્યા છે.જો ભારત અમેરિકામાં નિકાસ બંધ કરે, તો અમેરિકા સંપૂર્ણપણે સુરક્ષિત નહીં રહે.