Stock Market Opening: સેન્સેક્સ 410 પોઇન્ટ ઉછળ્યો અને શેરબજારમાં તેજી જોવા મળી.
Stock Market Opening: સેન્સેક્સ 410 પોઇન્ટ ઉછળ્યો અને શેરબજારમાં તેજી જોવા મળી.
Published on: 12th December, 2025

સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લીલા નિશાને ખુલ્યું, સેન્સેક્સ 410 પોઇન્ટના વધારા સાથે 85,228.34 અંકે અને નિફ્ટી 121.35 પોઇન્ટના વધારા સાથે 26,019.90 અંકે ખુલ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી હતી. INVESTORS માં ખુશી ની લહેર જોવા મળી હતી.