ઇઝરાયલના વડાપ્રધાન અને PM મોદીની મુલાકાત જલ્દી, પાકિસ્તાનમાં ખલબલી.
ઇઝરાયલના વડાપ્રધાન અને PM મોદીની મુલાકાત જલ્દી, પાકિસ્તાનમાં ખલબલી.
Published on: 11th December, 2025

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ અને PM મોદી વચ્ચે ફોન પર વાતચીત થઈ. બંને નેતાઓ જલ્દી જ મુલાકાત કરશે. દિલ્હી બ્લાસ્ટ બાદ આ પહેલી મુલાકાત હશે. મોદી અને નેતન્યાહૂએ આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું. ઇઝરાયલી પીએમઓએ સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કર્યું. ભારત અને ઇઝરાયલ નજીકના વ્યૂહાત્મક ભાગીદારો છે અને FTA પર હસ્તાક્ષર કરશે. દિલ્હી વિસ્ફોટને કારણે મુલાકાત મુલતવી રાખવાના સમાચારોને નકાર્યા.