ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે BUSINESS વિઝાની પ્રક્રિયા ઝડપી કરી.
ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે BUSINESS વિઝાની પ્રક્રિયા ઝડપી કરી.
Published on: 13th December, 2025

ભારત-ચીન સંબંધો સુધારવાના ભાગરૂપે, ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે BUSINESS વિઝા પ્રક્રિયા ઝડપી બનાવી છે. હવે BUSINESS વિઝા ચાર સપ્તાહમાં મળી શકશે. જો કે, અન્ય તમામ વિઝા માટેની પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરાયો નથી. આ નિર્ણય પૂર્વીય લદ્દાખમાં સરહદના વિવાદ છતાં લેવામાં આવ્યો છે, જેમાં વિઝા અરજદારોની વર્તમાન તપાસ પ્રક્રિયા યથાવત રહેશે.